એક નળાકાર ટાંકીમાં $3 \,m$ ની ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. તળિયેથી $52.5 \,cm$ ની ઊંચાઈએ એક કાણું પાડવામાં આવે છે. કાણાના ક્ષેત્રફળ અને ટાંકીના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર $0.1$ છે. જે ઝડપથી પાણી કાણામાંથી બહાર આવશે તેનો વર્ગ શોધો $(g=10 \,ms^{-2})$.

  • A
    $50 \,m^2 \,s^{-2}$
  • B
    $40 \,m^2 \,s^{-2}$
  • C
    $51.5 \,m^2 \,s^{-2}$
  • D
    $50.5 \,m^2 \,s^{-2}$

Explore More

Similar Questions

આકૃતિમાં પ્રવાહીના સ્તંભ ધરાવતી એક વિશાળ ટાંકીમાં બે છિદ્રો દર્શાવ્યા છે. આ છિદ્રોમાંથી બહાર આવતી પાણીની ધાર જમીન પર એક જ બિંદુએ અથડાય છે. ટાંકીમાં પ્રવાહીના સ્તંભની ઊંચાઈ $....\ cm$ છે.

પ્રવાહી ધરાવતી એક બંધ પાઇપમાં ગેજ દ્વારા દબાણ $P_{1}$ દર્શાવવામાં આવ્યું હતું. જ્યારે વાલ્વ ખોલવામાં આવે છે,ત્યારે દબાણ ઘટીને $P_{2}$ થાય છે. પાઇપમાંથી બહાર આવતા પાણીની ઝડપ કેટલી હશે? $[\rho = \text{પાણીની ઘનતા}]$

વાતાવરણ માટે ખુલ્લા પાત્રમાં,બર્નુલીના સમીકરણનો ઉપયોગ કરીને પાત્રની દીવાલ પરના સાંકડા છિદ્રમાંથી બહાર આવતા પ્રવાહીનો વેગ મેળવો અને ટોરિસેલીનો નિયમ તારવો.

$h$ ઊંચાઈ સુધી પાણીથી ભરેલી એક મોટી ટાંકીને તળિયે રહેલા નાના છિદ્ર દ્વારા ખાલી કરવામાં આવે છે. પાણીનું સ્તર $h$ થી $h/2$ સુધી ઘટવા માટે લાગતો સમય અને $h/2$ થી $0$ સુધી ઘટવા માટે લાગતા સમયનો ગુણોત્તર કેટલો થાય?

એક ટાંકીમાં $2H$ ઊંચાઈ સુધી પ્રવાહી ભરેલું છે અને તેને જમીનથી $H$ ઊંચાઈ ધરાવતા પ્લેટફોર્મ પર મૂકવામાં આવી છે. મહત્તમ અવધિ $R$ મેળવવા માટે જમીનથી કેટલી ઊંચાઈ $x$ પર નાનું છિદ્ર પાડવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo