એક ડાઇવિંગ બોર્ડ પાણીની સપાટીથી '$\text{h}$' ઊંચાઈ પર છે. આ બોર્ડ પર ઉભેલો એક તરવૈયો પથ્થરને $16 \,ms^{-1}$ ના વેગથી શિરોલંબ ઉપરની તરફ ફેંકે છે. તે $5 \,s$ ના સમયમાં પાણીની સપાટી પર પહોંચે છે. ત્યારબાદના $0.2 \,s$ માં, ડાઇવર પાણીની સપાટી પરથી આવતો અવાજ સાંભળે છે. તો અવાજની ઝડપ કેટલી હશે ($\,ms^{-1}$ માં)? (ગુરુત્વ પ્રવેગ $g=10 \,ms^{-2}$ લો)

  • A
    $450$
  • B
    $225$
  • C
    $200$
  • D
    $275$

Explore More

Similar Questions

મુક્ત પતન કરતા પદાર્થ માટે $a \to t$,$v \to t$ અને $x \to t$ ના આલેખ દોરો.

$10 \, m$ ની ઊભી ઊંચાઈ પરથી પડતો એક પદાર્થ રેતીમાં $1 \, m$ જેટલું અંતર કાપે છે. રેતીમાં તેને અનુભવાતો સરેરાશ પ્રતિપ્રવેગ કેટલો હશે? (જ્યાં $g$ = ગુરુત્વપ્રવેગ)

એક પથ્થરને $100 \ m$ ની ઊંચાઈ પરથી નીચે પાડવામાં આવે છે, જ્યારે તે જ સમયે બીજા પથ્થરને જમીન પરથી $25 \ m/s$ ના વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. કેટલા સમય (સેકન્ડમાં) પછી તેઓ સમાન ઊંચાઈએ હશે? (ગુરુત્વ પ્રવેગ, $g = 10 \ m/s^2$)

$h$ ઊંચાઈ ધરાવતા ટાવરની ટોચ પરથી એક પથ્થરને તળાવમાં ફેંકવામાં આવે છે. જો હવામાં અવાજની ઝડપ $v$ હોય,તો કેટલા સમય પછી ટાવરની ટોચ પર છબછબિયાંનો અવાજ સંભળાશે?

એક ફુગ્ગો સ્થિર સ્થિતિમાંથી $g/8$ ના અચળ પ્રવેગ સાથે ઉપર જાય છે. જ્યારે તે $h$ ઊંચાઈએ પહોંચે છે ત્યારે તેમાંથી એક પથ્થર મુક્ત કરવામાં આવે છે. પથ્થરને જમીન પર પહોંચતા લાગતો સમય કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo