$R$ ત્રિજ્યા અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને $K$ ચક્રાવર્તન ત્રિજ્યા ધરાવતો એક સમાન ઘન ગોળો સરક્યા વિના ગબડે છે. તો તેની કુલ ઊર્જાનો કેટલો ભાગ તેની ચાકગતિ સાથે સંકળાયેલ હશે?

  • A
    $\frac{K^2+R^2}{K^2}$
  • B
    $\frac{K^2}{R^2}$
  • C
    $\frac{K^2}{K^2+R^2}$
  • D
    $\frac{R^2}{K^2+R^2}$

Explore More

Similar Questions

જ્યારે કોઈ પદાર્થ ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સરક્યા વિના ગબડતો હોય,ત્યારે ઘર્ષણ દ્વારા થતું કાર્ય ........ હોય છે.

$M$ દળ ધરાવતી રીંગની રોલિંગ ઝડપ $V$ થી બદલાઈને $3\ V$ થાય છે. તેની ગતિઊર્જામાં થતો ફેરફાર કેટલો છે ($,MV^2$ માં)?

$10 \ kg$ દળ અને $0.5 \ m$ ત્રિજ્યા ધરાવતી એક વસ્તુ $2 \ m/s$ ના વેગથી સરક્યા વગર ગબડી રહી છે. તેની કુલ ગતિઊર્જા $32.8 \ J$ છે. વસ્તુની ચક્રાવર્તન ત્રિજ્યા (radius of gyration) .......... $m$ છે.

એક ગોળો સ્થિર સમક્ષિતિજ સપાટી પર સરક્યા વિના ગબડી રહ્યો છે. આકૃતિમાં,$A$ એ સંપર્ક બિંદુ છે,$B$ એ ગોળાનું કેન્દ્ર છે અને $C$ એ તેનું સૌથી ઉપરનું બિંદુ છે. તો:
$(i) \vec{V}_C - \vec{V}_A = 2(\vec{V}_B - \vec{V}_C)$
$(ii) \vec{V}_C - \vec{V}_B = \vec{V}_B - \vec{V}_A$
$(iii) |\vec{V}_C - \vec{V}_A| = 2|\vec{V}_B - \vec{V}_C|$
$(iv) |\vec{V}_C - \vec{V}_A| = 4|\vec{V}_B|$

Difficult
View Solution

$1 \ m$ ત્રિજ્યા ધરાવતું એક પૈડું સમતલ સપાટી પર $180^{\circ}$ જેટલું ફરે છે. શરૂઆતમાં સપાટીના સંપર્કમાં રહેલા પૈડાના બિંદુનું સ્થાનાંતરનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo