$5$ પુરુષો અને $4$ સ્ત્રીઓને એક હરોળમાં બેસાડવામાં આવે છે. જો એક ચોક્કસ પુરુષ અને એક ચોક્કસ સ્ત્રી સાથે હોય તેવી ગોઠવણીની સંખ્યા $\alpha$ હોય અને તે બંને સાથે ન હોય તેવી ગોઠવણીની સંખ્યા $\beta$ હોય,તો $\alpha: \beta=$

  • A
    $2: 7$
  • B
    $2: 9$
  • C
    $4: 5$
  • D
    $7: 2$

Explore More

Similar Questions

જો $^{12}P_r = 1320$ હોય,તો $r$ ની કિંમત કેટલી થાય?

$MASTER$ શબ્દના તમામ અક્ષરોને શક્ય તમામ રીતે ગોઠવવામાં આવે અને આ રીતે બનતા શબ્દોને (અર્થપૂર્ણ કે અર્થહીન) શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં આવે,તો $MASTER$ શબ્દનો ક્રમ (rank) શું હશે?

જો $4$ અલગ-અલગ રંગના ધ્વજ આપેલા હોય,તો કેટલા અલગ-અલગ સંકેતો બનાવી શકાય,જો એક સંકેત માટે એકની નીચે એક એમ $2$ ધ્વજનો ઉપયોગ કરવાનો હોય?

$2, 3, 5, 7, 9$ અંકોનો ઉપયોગ કરીને અંકોનું પુનરાવર્તન કર્યા વગર $5$-અંકી સંખ્યાઓ બનાવવાની છે. જો $p$ એ $20000$ થી મોટી સંખ્યાઓ હોય અને $q$ એ $30000$ અને $90000$ ની વચ્ચેની સંખ્યાઓ હોય,તો $p : q$ શું થાય?

$MATHEMATICS$ શબ્દમાંથી $4$ અક્ષરોને કેટલી રીતે પસંદ કરીને ગોઠવી શકાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo