$4$ એકમ લંબાઈનો એક સીધો સળિયો એવી રીતે સરકે છે કે તેના છેડાઓ $A$ અને $B$ હંમેશા અનુક્રમે $X$ અને $Y$-અક્ષ પર રહે છે. તો,$\triangle OAB$ ના મધ્યકેન્દ્રનો બિંદુપથ શોધો.

  • A
    $x^2+y^2=4$
  • B
    $x^2+y^2=3$
  • C
    $x^2+y^2=\frac{9}{16}$
  • D
    $x^2+y^2=\frac{16}{9}$

Explore More

Similar Questions

આપેલ $A(1, 1)$ અને $AB$ તેમાંથી પસાર થતી કોઈ રેખા છે જે $x-$ અક્ષને $B$ માં છેદે છે. જો $AC$ એ $AB$ ને લંબ હોય અને $y-$ અક્ષને $C$ માં મળે,તો $BC$ ના મધ્યબિંદુ $P$ ના બિંદુપથનું સમીકરણ શોધો.

જો બિંદુઓ $(-2, 3)$ અને $(6, -5)$ થી સમાન અંતરે આવેલા બિંદુઓના બિંદુપથનું સમીકરણ $a x + b y + c = 0$ હોય,જ્યાં $a > 0$,તો $a, b, c$ નો ચડતો ક્રમ કયો છે?

એક ચલ રેખા $\frac{x}{a}+\frac{y}{b}=1$ એવી છે કે જેથી $a+b=4$ થાય. અક્ષો વચ્ચે કપાયેલા રેખાખંડના મધ્યબિંદુનો બિંદુપથ શોધો.

એક ગતિશીલ રેખા રેખાઓ $x+y=0$ અને $x-y=0$ ને અનુક્રમે $A$ અને $B$ બિંદુઓમાં છેદે છે, જેથી શિરોબિંદુઓ $(0,0)$, $A$ અને $B$ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ અચળ $C$ છે. $AB$ ના મધ્યબિંદુનો બિંદુપથ નીચેનામાંથી કયું સમીકરણ દર્શાવે છે?

જો $A=(0,1), B=(1,2), C=(-2,1)$ હોય,તો બિંદુ $P(x,y)$ ના બિંદુપથનું સમીકરણ શોધો કે જેથી ત્રિકોણ $PAB$ નું ક્ષેત્રફળ = ત્રિકોણ $PAC$ નું ક્ષેત્રફળ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo