$OABCD$ એક પંચકોણ છે જેમાં બાજુઓ $OA$ અને $CB$ સમાંતર છે અને બાજુઓ $OD$ અને $AB$ સમાંતર છે. વળી,આપેલ છે કે $\frac{OA}{CB}=2$,$\frac{OD}{AB}=\frac{1}{3}$. જો $\vec{OA}=\vec{a}, \vec{OD}=\vec{d}$ હોય,તો $\vec{AD}+\vec{OC}+\vec{DC}=$

  • A
    $\vec{d}-\vec{a}$
  • B
    $\frac{1}{2}\vec{a}+3\vec{d}$
  • C
    $\frac{1}{2}\vec{a}+2\vec{d}$
  • D
    $6\vec{d}$

Explore More

Similar Questions

ધારો કે $\vec{a}, \vec{b}$ અને $\vec{c}$ ત્રણ એવા શૂન્યેતર સદિશો છે કે જેથી આ પૈકી કોઈપણ બે સમરેખ નથી. જો સદિશ $\vec{a} + 2\vec{b}$ એ $\vec{c}$ સાથે સમરેખ હોય અને $\vec{b} + 3\vec{c}$ એ $\vec{a}$ સાથે સમરેખ હોય,તો $\vec{a} + 2\vec{b} + 6\vec{c} = \dots$

Difficult
View Solution

જો $P$ અને $Q$ ના સ્થાન સદિશો $(i + 3j - 7k)$ અને $(5i - 2j + 4k)$ હોય,તો $|\overrightarrow{PQ}|$ ની કિંમત શોધો.

Difficult
View Solution

જો $\vec{a} = \langle \frac{1}{3}, \frac{1}{3}, \frac{1}{3} \rangle$ હોય,તો તેનું માન (magnitude) શું છે?

જો બે એકમ સદિશોનો સરવાળો એક એકમ સદિશ હોય, તો તેમના તફાવતનું માન કેટલું થાય?

સદિશો $\vec{a}=2 \hat{i}-\hat{j}+2 \hat{k}$ અને $\vec{b}=-\hat{i}+\hat{j}+3 \hat{k}$ ના સરવાળાની દિશામાં એકમ સદિશ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo