$A$ અને $B$ બે એવી ઘટનાઓ છે કે જેથી $P(A)=0.58$,$P(B)=0.32$ અને $P(A \cap B)=0.28$ થાય. તો $A$ કે $B$ પૈકી કોઈ પણ ઘટના ન બને તેની સંભાવના કેટલી?

  • A
    $0.38$
  • B
    $0.62$
  • C
    $0.72$
  • D
    $0.9$

Explore More

Similar Questions

ત્રણ વ્યક્તિઓ $A, B$ અને $C$ દ્વારા સ્વતંત્ર રીતે એક સમસ્યા ઉકેલવાની સંભાવના અનુક્રમે $\frac{1}{2}, \frac{1}{4}$ અને $\frac{1}{3}$ છે. તો સમસ્યા બરાબર બે વ્યક્તિઓ દ્વારા ઉકેલાય તેની સંભાવના કેટલી?

$35$ ટિકિટ ધરાવતી લોટરીમાં,બરાબર $10$ ટિકિટ પર ઇનામ છે. જો યાદચ્છિક રીતે એક ટિકિટ પસંદ કરવામાં આવે,તો ઇનામ ન મળવાની સંભાવના કેટલી છે?

$1, 2, 3, 4, 5,$ અને $6$ અંકિત પાસાને ચાર વાર ઉછાળવામાં આવે છે. મળેલા ચાર અંકોમાંથી,ન્યૂનતમ અંક $2$ થી ઓછો ન હોય અને મહત્તમ અંક $5$ થી વધુ ન હોય તેની સંભાવના કેટલી છે ($/ 81$ માં)?

એક સિક્કાને $3$ વખત ઉછાળવામાં આવે છે. બરાબર બે છાપ (heads) મળવાની સંભાવના કેટલી છે?

બે પાસાને ફેંકતા,બે અંકોનો સરવાળો $7$ મળવાની સંભાવના કેટલી થાય ($/36$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo