એક કાર $72 ~km/h$ ની ઝડપે ટેકરી તરફ જઈ રહી છે. કાર ટેકરીથી $1800 ~m$ ના અંતરે હોર્ન વગાડે છે. જો $10 ~s$ પછી પડઘો સંભળાય,તો ધ્વનિની ઝડપ ($m/s$ માં) કેટલી હશે?

  • A
    $300$
  • B
    $320$
  • C
    $340$
  • D
    $360$

Explore More

Similar Questions

જો $\tan \theta + \cot \theta = 2$ હોય,તો $\sin \theta$ ની કિંમત શું થાય?

નીચેનામાંથી કયું જોડકું સાચું છે?

ધારો કે $P$ એ $(2,1,0), (4,1,1)$ અને $(5,0,1)$ બિંદુઓમાંથી પસાર થતું સમતલ છે અને $R$ એ કોઈ બિંદુ $(2,1,6)$ છે. તો સમતલ $P$ માં $R$ નું પ્રતિબિંબ શોધો.

આને જૈવવિવિધતાના નુકસાનના મુખ્ય કારણો ગણવામાં આવે છે :
$A.$ અતિ-શોષણ
$B.$ સહ-વિલુપ્તીકરણ
$C.$ વિકૃતિ (Mutation)
$D.$ નિવાસસ્થાનનું નુકસાન અને વિખંડન
$E.$ સ્થળાંતર
સાચો વિકલ્પ પસંદ કરો :

જો $A = \{x \in [0, 2\pi] : \tan x - \tan^2 x > 0\}$ અને $B = \{x \in [0, 2\pi] : |\sin x| < \frac{1}{2}\}$,હોય,તો $A \cap B = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo