$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો એક બ્લોક એક અદબનીય દોરી વડે બિંદુ $O$ સાથે જોડાયેલ છે. આ તંત્ર એક સમક્ષિતિજ ટેબલ પર છે. દોરીને લંબ અને સમક્ષિતિજ ટેબલના સમતલમાં એક વિદ્યુતક્ષેત્ર $E$ લગાડવામાં આવે છે. જ્યારે દોરી વિદ્યુતક્ષેત્રને સમાંતર થાય ત્યારે તેમાં ઉદ્ભવતું તણાવબળ કેટલું હશે?

  • A
    $qE$
  • B
    $2qE$
  • C
    $\frac{3qE}{4}$
  • D
    $3qE$

Explore More

Similar Questions

બે સમાન ધન વિદ્યુતભારો $Q$ એકબીજાથી $2a$ અંતરે સ્થિર રાખવામાં આવ્યા છે. $m$ દળ ધરાવતો બીજો બિંદુવત વિદ્યુતભાર $q_0$ બે સ્થિર વિદ્યુતભારોની વચ્ચેના મધ્યબિંદુ પર મૂકવામાં આવ્યો છે. સ્થિર વિદ્યુતભારોને જોડતી રેખા પર નાના સ્થાનાંતર $x$ માટે,વિદ્યુતભાર $q_0$ સરળ આવર્ત ગતિ $(SHM)$ કરે છે. વિદ્યુતભાર $q_0$ ના દોલનનો આવર્તકાળ કેટલો હશે?

$m$ દળ અને $q$ વીજભાર ધરાવતો એક વીજભારિત કણ સ્થિર છે. તેને $E$ તીવ્રતા ધરાવતા સમાન વિદ્યુતક્ષેત્રમાં $t$ સમય માટે પ્રવેગિત કરવામાં આવે છે. $t$ સમય પછી કણની ગતિઊર્જા કેટલી હશે?

$100 \ V$ ના સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત થતાં ઈલેક્ટ્રોનની ગતિ ઊર્જા ........ છે.

$q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો એક કણ $x$-દિશામાં $E = E_{0}(1 - ax^{2})$ વિદ્યુતક્ષેત્રમાં ગતિ કરે છે,જ્યાં $a$ અને $E_{0}$ અચળાંકો છે. શરૂઆતમાં કણ $x = 0$ પર સ્થિર હતો. પ્રારંભિક સ્થાન સિવાય,કણનું ગતિઊર્જા શૂન્ય થાય ત્યારે ઉગમબિંદુથી તેનું અંતર કેટલું હશે?

ઈલેક્ટ્રોન માટે $e/m$ નો ગુણોત્તર $1.8 \times 10^{11} \ C \ kg^{-1}$ છે. જ્યારે તેને $9 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે ત્યારે તેનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo