લંબ રેખાઓની એક જોડી ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને વક્ર $x^2+y^2=4$ અને $x+y=a$ ના છેદબિંદુઓમાંથી પણ પસાર થાય છે,જ્યાં $a>0$. તો $a$ ની કિંમત શોધો.

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

વક્રોનું કુળ જેમાં કોઈપણ બિંદુએ વક્રનો સબ-ટેન્જન્ટ (sub-tangent) એ એબ્સિસા (abscissa) કરતા બમણો હોય, તે નીચેનામાંથી કયું છે?

શુદ્ધ $^{66}Cu$ ના નમૂનાથી શરૂઆત કરતા,$15 \ min$ માં તેનો $\frac{7}{8}$ ભાગ $Zn$ માં ક્ષય પામે છે. તો તેનો અર્ધ-આયુષ્ય સમય .......... $min$ છે.

જે રેખાઓના દિકકોસાઇન સમીકરણો $l^2+m^2-n^2=0$ અને $l+m+n=0$ દ્વારા આપવામાં આવ્યા છે,તેમની વચ્ચેનો ખૂણો શોધો.

જ્યારે $x + 2y = 8$ હોય ત્યારે $xy$ ની મહત્તમ કિંમત કેટલી થાય?

$YDSE$ માં $400\, nm$ અને $560\, nm$ તરંગલંબાઈ ધરાવતા દ્વિ-રંગી પ્રકાશનો ઉપયોગ થાય છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર $0.1\, mm$ છે અને સ્લિટ્સના સમતલ અને પડદા વચ્ચેનું અંતર $1\, m$ છે. સંપૂર્ણ અંધકારના બે ક્રમિક પ્રદેશો વચ્ચેનું લઘુત્તમ અંતર .......$mm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo