પરવલય $y^2 = 8x$ ની જીવાને વ્યાસ તરીકે લઈને દોરેલું $4$ ત્રિજ્યાવાળું વર્તુળ પરવલયની અક્ષને સ્પર્શે છે. તો,જીવાનો ઢાળ શોધો.

  • A
    $1/2$
  • B
    $3/4$
  • C
    $1$
  • D
    $2$

Explore More

Similar Questions

જો સીધી રેખા $y=mx+c$ એ પરવલય $y^2=lx$ ની અક્ષને સમાંતર હોય અને પરવલયને $\left(\frac{c^2}{8}, c\right)$ બિંદુમાં છેદતી હોય,તો નાભિલંબની લંબાઈ શોધો.

ધારો કે $P(x, y)$ એ $(1, 0)$ ને વક્ર $y^{2} = \left|\begin{array}{ll}x+1 & x+2 \\ x+3 & x+5\end{array}\right|$ પરના બિંદુ સાથે જોડતી રેખાનું મધ્યબિંદુ છે. તો,$P$ નો બિંદુપથ કોની સાપેક્ષે સંમિત છે?

$y^{2} = -8x$ માટે પરવલયનું નાભિ,અક્ષ,નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો.

ધારો કે રેખા $y - \sqrt{3}x + 3 = 0$ એ પરવલય $2y^2 = 2x + 3$ ને $A$ અને $B$ માં છેદે છે. જો $P(\sqrt{3}, 0)$ હોય,તો $|PA - PB|$ ની કિંમત શોધો [જ્યાં $PA$ એ બિંદુઓ $P$ અને $A$ વચ્ચેનું અંતર દર્શાવે છે].

પરવલય $y^{2}=6x$ ને એક સ્પર્શક દોરવામાં આવે છે જે રેખા $2x+y=1$ ને લંબ છે. નીચેનામાંથી કયું બિંદુ તેના પર નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo