$A, B, C, D$ એવા ચોરસ શ્રેણિકો છે કે જેથી $A+B$ સંમિત છે, $A-B$ વિસંમિત છે અને $D$ એ $C$ નો પરિવર્તિત શ્રેણિક છે. જો $A=\left[\begin{array}{ccc}-1 & 2 & 3 \\ 4 & 3 & -2 \\ 3 & -4 & 5\end{array}\right]$ અને $C=\left[\begin{array}{ccc}0 & 1 & -2 \\ 2 & -1 & 0 \\ 0 & 2 & 1\end{array}\right]$ હોય, તો શ્રેણિક $B+D=$

  • A
    $\left[\begin{array}{ccc}-1 & 6 & 3 \\ 6 & 2 & -2 \\ 3 & -2 & 6\end{array}\right]$
  • B
    $\left[\begin{array}{ccc}-1 & 6 & 3 \\ 3 & 2 & -2 \\ 1 & -2 & 6\end{array}\right]$
  • C
    $\left[\begin{array}{ccc}3 & 2 & -2 \\ 2 & 6 & 3 \\ -2 & 3 & 2\end{array}\right]$
  • D
    $\left[\begin{array}{ccc}1 & -2 & 6 \\ -2 & 3 & 2 \\ 6 & 2 & 1\end{array}\right]$

Explore More

Similar Questions

ધારો કે $A$ અને $B$ કોઈપણ બે $3 \times 3$ શ્રેણિકો છે. જો $A$ સંમિત (symmetric) હોય અને $B$ વિસંમિત (skew-symmetric) હોય,તો શ્રેણિક $AB - BA$ એ

જો $A = \begin{bmatrix} 0 & 1 & -2 \\ -1 & 0 & 5 \\ 2 & -5 & 0 \end{bmatrix}$ હોય,તો

જો $A$ અને $B$ સમાન કક્ષાના સંમિત શ્રેણિકો હોય,તો $AB - BA$ એ . . . . . . છે.

ધારો કે $A+2 B=\left[\begin{array}{ccc}1 & 2 & 0 \\ 6 & -3 & 3 \\ -5 & 3 & 1\end{array}\right]$ અને $2 A - B =\left[\begin{array}{ccc}2 & -1 & 5 \\ 2 & -1 & 6 \\ 0 & 1 & 2\end{array}\right] .$ જો $\operatorname{Tr}( A )$ એ શ્રેણિક $A$ ના તમામ વિકર્ણ ઘટકોનો સરવાળો દર્શાવે છે,તો $\operatorname{Tr}( A )-\operatorname{Tr}( B )$ ની કિંમત કેટલી થાય?

ધારો કે $X$ અને $Y$ બે સ્વૈચ્છિક,$3 \times 3$,શૂન્યતર,વિસંમિત (skew-symmetric) શ્રેણિકો છે અને $Z$ એ એક સ્વૈચ્છિક $3 \times 3$,શૂન્યતર,સંમિત (symmetric) શ્રેણિક છે. તો નીચેનામાંથી કયા શ્રેણિકો વિસંમિત છે?
$(A) Y^3 Z^4 - Z^4 Y^3$
$(B) X^{44} + Y^{44}$
$(C) X^4 Z^3 - Z^3 X^4$
$(D) X^{23} + Y^{23}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo