એક કણ જમીન પરથી અમુક પ્રારંભિક વેગ સાથે સમક્ષિતિજ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે તે રીતે ફેંકવામાં આવે છે. જો તે પ્રક્ષેપણ બિંદુથી $10 \ m$ નું સમક્ષિતિજ અંતર કાપે ત્યારે જમીનથી $7.5 \ m$ ની ઊંચાઈએ પહોંચે છે, તો કણની પ્રારંભિક ઝડપ કેટલી હશે ($m/s$ માં)? (ધારો કે, $g=10 \ m/s^2$)

  • A
    $10$
  • B
    $20$
  • C
    $15$
  • D
    $25$

Explore More

Similar Questions

અચળ વેગથી ગતિ કરતી ખુલ્લી કારમાં બેઠેલી વ્યક્તિ એક દડાને હવામાં શિરોલંબ ઉપર ફેંકે છે. તો દડો ક્યાં પડશે?

$2 \, kg$ દળના પદાર્થને દોરી વડે સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગે $5$ પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપે ફેરવવામાં આવે છે. ત્રિજ્યા અચળ રાખીને દોરીમાં તણાવ બમણું કરવામાં આવે છે. તો નવી ઝડપ આશરે ....... $rpm$ હશે.

$m$ દળનો એક પ્રક્ષિપ્ત પદાર્થ $P$ બિંદુથી સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે $v$ વેગથી ફેંકવામાં આવે છે. જ્યારે તે $P$ જે સમક્ષિતિજ રેખા પર આવેલું છે તે જ રેખા પરના $Q$ બિંદુમાંથી પસાર થાય,ત્યારે વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય કેટલું હશે?

એક કાર $4 \,m \,s^{-1}$ ના વેગથી પૂર્વ દિશામાં ગતિ કરી રહી છે. $4 \,s$ ના સમય પછી, જો તે $4 \sqrt{2} \,m \,s^{-1}$ ના વેગથી ઉત્તર-પૂર્વ દિશામાં જતી હોય, તો કારનો સરેરાશ વેગ કેટલો હશે?

એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે $u$ જેટલા પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે. જો પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ (Range) $R$ હોય,તો સમાન પ્રારંભિક વેગ સાથે $60^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે ત્યારે તેની અવધિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo