એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. પ્રક્ષેપણ બિંદુથી જોતા તેના મહત્તમ ઊંચાઈના બિંદુએ પ્રક્ષિપ્ત પદાર્થનો ઉત્સેધકોણ કેટલો હશે?

  • A
    $60^{\circ}$
  • B
    $\tan ^{-1}\left(\frac{1}{2}\right)$
  • C
    $\tan ^{-1}\left(\frac{\sqrt{3}}{2}\right)$
  • D
    $45^{\circ}$

Explore More

Similar Questions

પ્રક્ષિપ્ત પદાર્થનું શિરોલંબ સ્થાનાંતર ($y$ મીટરમાં) તેના સમક્ષિતિજ સ્થાનાંતર ($x$ મીટરમાં) ના સંદર્ભમાં $y = (\sqrt{3}x - 0.2x^2)$ દ્વારા આપવામાં આવે છે. પ્રક્ષિપ્ત પદાર્થનો ઉડ્ડયન સમય શોધો. (ગુરુત્વાકર્ષણ પ્રવેગ $g = 10 \ ms^{-2}$)

સમાન દળ અને સમાન વેગ ધરાવતા બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમક્ષિતિજ સાથે $60^o$ અને $30^o$ ના ખૂણે ફેંકવામાં આવે છે,તો કઈ રાશિ સમાન રહેશે?

એક પદાર્થને $t = 0$ સમયે $10\,ms^{-1}$ ના વેગથી સમક્ષિતિજ સાથે $60^\circ$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $t = 1\,s$ સમયે તેના ગતિપથની વક્રતા ત્રિજ્યા $R$ છે. હવાનો અવરોધ અવગણતા અને ગુરુત્વાકર્ષણ પ્રવેગ $g = 10\,ms^{-2}$ લેતા,$R$ નું મૂલ્ય ........ $m$ છે.

એક પદાર્થને ટાવરની ટોચ પરથી $18 \, m s^{-1}$ ના પ્રારંભિક વેગ સાથે સમક્ષિતિજ દિશામાં ફેંકવામાં આવે છે. તે જમીન સાથે $45^{\circ}$ ના ખૂણે અથડાય છે. જ્યારે તે જમીન સાથે અથડાય ત્યારે વેગનો શિરોલંબ ઘટક કેટલો હશે? $(ms^{-1})$

એક ક્રિકેટ બોલને એક ખેલાડી દ્વારા $20\,m/s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. ગતિ દરમિયાન બોલ દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ $........\,m$ છે $\left( g = 10\,m/s^2 \right)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo