એક પદાર્થને $t = 0$ સમયે $10\,ms^{-1}$ ના વેગથી સમક્ષિતિજ સાથે $60^\circ$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $t = 1\,s$ સમયે તેના ગતિપથની વક્રતા ત્રિજ્યા $R$ છે. હવાનો અવરોધ અવગણતા અને ગુરુત્વાકર્ષણ પ્રવેગ $g = 10\,ms^{-2}$ લેતા,$R$ નું મૂલ્ય ........ $m$ છે.

  • A
    $10.3$
  • B
    $2.8$
  • C
    $2.5$
  • D
    $5.1$

Explore More

Similar Questions

એક કણને જમીન પરથી $80 \,m/s$ ની ઝડપે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. સમયગાળા $t=2 \,s$ થી $t=6 \,s$ દરમિયાન કણના સરેરાશ વેગનું મૂલ્ય ....... $m/s$ છે. ($g=10 \,m/s^2$ લો)

Difficult
View Solution

બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમાન ઝડપ સાથે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. બંને પ્રક્ષિપ્ત પદાર્થો દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કેટલો હશે?

પ્રક્ષિપ્ત પદાર્થના ગતિપથનું સમીકરણ $y = \left( \frac{x}{\sqrt{3}} - \frac{x^2}{60} \right) \text{ m}$ છે. પ્રક્ષિપ્ત પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો હશે ($\text{ m s}^{-1}$ માં)? (ગુરુત્વપ્રવેગ $g = 10 \text{ m s}^{-2}$)

એક હેલિકોપ્ટર $h$ ઊંચાઈ પર $v$ ઝડપથી આડું ઉડી રહ્યું છે અને તેને જમીન પર રહેલા એક માણસ માટે ફૂડ પેકેટ છોડવાનું છે. જ્યારે ફૂડ પેકેટ છોડવામાં આવે ત્યારે હેલિકોપ્ટરનું માણસથી અંતર કેટલું હશે?

બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમાન પ્રારંભિક ઝડપ સાથે જમીન પરના એક જ બિંદુથી સમક્ષિતિજ દિશા સાથે અનુક્રમે $(45^{\circ}-\alpha)$ અને $(45^{\circ}+\alpha)$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તેમની દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo