$l$ લંબાઈનો એક પાતળો તાર જેની રેખીય દળ ઘનતા $\rho$ છે, તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $C$ કેન્દ્ર ધરાવતા વર્તુળાકાર લૂપમાં વાળવામાં આવે છે. રેખા $AB$ ને અનુલક્ષીને લૂપની જડત્વની ચાકમાત્રા શોધો.

  • A
    $\frac{5 \rho l^3}{16 \pi^2}$
  • B
    $\frac{\rho l^3}{16 \pi^2}$
  • C
    $\frac{\rho l^3}{8 \pi^2}$
  • D
    $\frac{3 \rho l^3}{8 \pi^2}$

Explore More

Similar Questions

ધારો કે $I_1, I_2$ અને $I_3$ એ $M$ દળ અને $L$ બાજુની લંબાઈ ધરાવતી એક સમાન ચોરસ પ્લેટની આકૃતિમાં દર્શાવ્યા મુજબ $AOC, xDx'$ અને $yBy'$ અક્ષોને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા છે. જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $I_1 : I_2 : I_3$ કેટલો થશે?

$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતો એક નક્કર ગોળો તેના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે છે. કેન્દ્રથી $R/3$ અંતરે અને તે વ્યાસને સમાંતર અક્ષને અનુલક્ષીને નક્કર ગોળાની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

ગોળાની તેના વ્યાસ પર જડત્વની ચાકમાત્રા $I$ છે. ચાર આવા ગોળાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવવામાં આવે છે. $XX'$ અક્ષ પર તંત્રની જડત્વની ચાકમાત્રા ગણો. ($I$ માં)

Difficult
View Solution

$R$ ત્રિજ્યાની એક સમાન તકતી $x-y$ સમતલમાં તેના કેન્દ્ર ઉગમબિંદુ પર રહેલી છે. $z$-અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા,$y = x + c$ રેખાને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા જેટલી છે. $c$ નું મૂલ્ય કેટલું છે?

Difficult
View Solution

આપેલ ત્રિકોણાકાર શીટમાં $PQ = QR = l$ છે. જો શીટનું દળ $M$ હોય,તો $PR$ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo