$1 \ kg$ દળને દોરા વડે લટકાવવામાં આવે છે. આ તંત્રને
$(i)$ $4.9 \ ms^{-2}$ ના પ્રવેગ સાથે ઉપર તરફ લઈ જવામાં આવે છે.
(ii) $4.9 \ ms^{-2}$ ના પ્રવેગ સાથે નીચે તરફ લાવવામાં આવે છે.
પ્રથમ અને બીજા કિસ્સામાં તણાવનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $3$: $1$
  • B
    $1$: $2$
  • C
    $1$: $3$
  • D
    $2$: $1$

Explore More

Similar Questions

આકૃતિમાં બે બ્લોક્સ એક હલકી અવિસ્તરણીય દોરી વડે જોડાયેલા દર્શાવેલ છે. મોટા બ્લોક પર સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે $10 \,N$ નું બળ લગાડવામાં આવે છે,તો બે દળને જોડતી દોરીમાં તણાવ ....... $N$ છે.

$7\,kg$ અને $5\,kg$ ના બે બ્લોક $4\,kg$ દળના ભારે દોરડા વડે જોડાયેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $200\,N$ નું ઉપરની તરફનું બળ લગાડવામાં આવે છે. ભારે દોરડાના ઉપરના ભાગે બિંદુ $P$ પર તણાવ ....... $N$ છે $(g = 10\,m/s^2)$.

Difficult
View Solution

છત સાથે બાંધેલી એક દોરી $50 \,kg$ wt જેટલું મહત્તમ તણાવ સહન કરી શકે છે. $98 \,kg$ વજનનો માણસ નીચે ઉતરવા માટે લઘુત્તમ કેટલો પ્રવેગ પ્રાપ્ત કરી શકે? ...... $m/s^2$ [$g = 9.8 \,m/s^2$ લો].

$1.0\, kg$ દળ ધરાવતું એક સમાન દોરડું $2.0\, kg$ દળ ધરાવતા બોક્સ સાથે જોડાયેલું છે,જે લીસી આડી સપાટી પર મૂકવામાં આવ્યું છે. દોરડાના મુક્ત છેડાને $6\, N$ ના બળ વડે આડું ખેંચવામાં આવે છે. દોરડાના મધ્યબિંદુએ તણાવબળ $N$ માં શોધો.

$3\, kg, 2\, kg$ અને $1\, kg$ દળના ત્રણ બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક લીસી સપાટી પર એકબીજાની બાજુમાં મૂકવામાં આવ્યા છે. $3\, kg$ ના બ્લોક પર $12\, N$ નું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે. $2\, kg$ ના બ્લોક પર લાગતું પરિણામી બળ ............ $N$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo