$1 \ m$ લંબાઈ અને $4 \ kg$ દળનો એક સમાન સળિયો $AB$, બે પરસ્પર લંબ ઘર્ષણરહિત દીવાલો $OX$ અને $OY$ પર સરકે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સળિયાના બે છેડા $A$ અને $B$ ના વેગ અનુક્રમે $3 \ m/s$ અને $4 \ m/s$ છે. તો નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

  • A
    સળિયાના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ $2.5 \ m/s$ છે.
  • B
    સળિયાની ચાકગતિ ઉર્જા $\frac{25}{6} \ J$ છે.
  • C
    સળિયાનો કોણીય વેગ $5 \ rad/s$ ઘડિયાળના કાંટાની દિશામાં છે.
  • D
    સળિયાનો કોણીય વેગ $5 \ rad/s$ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં છે.

Explore More

Similar Questions

$m$ દળ અને $L$ લંબાઈનો એક સળિયો તેના એક છેડેથી લટકાવેલ છે. $m$ દળની એક ગોળી $v$ ઝડપથી ગતિ કરતી સળિયા સાથે તેના ધરીબિંદુથી $x$ અંતરે આડી અથડાય છે અને તેમાં ખૂંપી જાય છે. સંયુક્ત તંત્ર હવે ધરીબિંદુની આસપાસ $\omega$ કોણીય ઝડપથી ફરે છે. મહત્તમ કોણીય ઝડપ $\omega_M$ એ $x=x_M$ માટે પ્રાપ્ત થાય છે. તો
$(A)$ $\omega=\frac{3 v x}{ L ^2+3 x^2}$
$(B)$ $\omega=\frac{12 v x}{L^2+12 x^2}$
$(C)$ $x_M=\frac{L}{\sqrt{3}}$
$(D)$ $\omega_M=\frac{v}{2 L} \sqrt{3}$

$R$ ત્રિજ્યા અને $M$ દળ ધરાવતું એક પૈડું $R$ ઊંચાઈના એક નિશ્ચિત પગથિયાના તળિયે આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવ્યું છે. પૈડાની સપાટી પર સતત એક અચળ બળ લગાડવામાં આવે છે જેથી તે લપસ્યા વિના પગથિયા પર ચઢી શકે. બિંદુ $Q$ માંથી પસાર થતી અને કાગળના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ટોર્ક $\tau$ ધ્યાનમાં લો. નીચેનામાંથી કયો/કયા વિકલ્પ સાચો/સાચા છે?

એક નિસરણીને લીસી દીવાલ પર ટેકવવામાં આવે છે અને તેને ઘર્ષણરહિત ભોંયતળિયા પર સરકવા દેવામાં આવે છે. કઈ આકૃતિ તેના દ્રવ્યમાન કેન્દ્રનો પથ દર્શાવે છે?

$Assertion$ (વિધાન) : હેલિકોપ્ટરમાં બે પ્રોપેલર હોવા અનિવાર્ય છે.
$Reason$ (કારણ) : હેલિકોપ્ટરમાં રેખીય વેગમાનના સંરક્ષણ માટે બે પ્રોપેલર આપવામાં આવે છે.

એક સમાન ધાતુનો સળિયો તેના લંબ દ્વિભાજકને અનુલક્ષીને અચળ કોણીય ઝડપથી ફરે છે. જો તેને સહેજ ગરમ કરવામાં આવે,તો તેની પરિભ્રમણની ઝડપ પર શું અસર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo