$m$ દળનો એક કણ $r$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે, જેથી તેનો કેન્દ્રગામી પ્રવેગ સમય સાથે $a_c = k^2rt^2$ મુજબ બદલાય છે. કણ પર લાગતા બળો દ્વારા કણને આપવામાં આવતો પાવર કેટલો હશે? $(k = \text{અચળ})$

  • A
    $m^2k^2r^2t^2$
  • B
    $mk^2r^2t$
  • C
    $2\pi mk^2r^2t$
  • D
    $mk^4r^2t^3$

Explore More

Similar Questions

જો પદાર્થનું દળ,ઝડપ અને ત્રિજ્યામાં $50\%$ નો વધારો કરવામાં આવે,તો કેન્દ્રગામી બળમાં કેટલા ટકા $(\%)$ વધારો થશે?

$80\; cm$ લાંબી દોરીના છેડે બાંધેલા પથ્થરને અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળમાં ફેરવવામાં આવે છે. જો પથ્થર $25\; s$ માં $14$ પરિભ્રમણ પૂર્ણ કરતો હોય,તો પથ્થરના પ્રવેગનું મૂલ્ય અને દિશા શોધો.

એક કણ ઘટતી જતી રેખીય ઝડપ સાથે વર્તુળાકાર માર્ગ પર ફરવા માટે મર્યાદિત છે. તો નીચેનામાંથી કયું સાચું છે?

$3 \, m$ ત્રિજ્યાના વર્તુળ પર ગતિ કરતા પદાર્થનું સ્થાનાંતર $S = \frac{t^2}{2} + \frac{t^3}{3}$ હોય,તો $t = 2 \, s$ સમયે કુલ પ્રવેગ ....... $m/s^2$ થાય.

Difficult
View Solution

વર્તુળાકાર ગતિ માટે,જો $\vec a_t$,$\vec a_c$,$\vec r$ અને $\vec v$ અનુક્રમે સ્પર્શકીય પ્રવેગ,કેન્દ્રગામી પ્રવેગ,ત્રિજ્યા સદિશ અને વેગ હોય,તો ખોટો સંબંધ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo