એક કણ $A = 4 \text{ cm}$ કંપવિસ્તાર સાથે રેખીય $S.H.M.$ કરે છે. જ્યારે તે સરેરાશ સ્થાનથી $x = 3 \text{ cm}$ અંતરે હોય ત્યારે વેગ અને પ્રવેગનું મૂલ્ય સમાન છે. તો દોલનનો આવર્તકાળ કેટલો હશે?

  • A
    $\frac{3\pi}{\sqrt{2}} \text{ s}$
  • B
    $\frac{6\pi}{\sqrt{7}} \text{ s}$
  • C
    $\frac{2\pi}{\sqrt{7}} \text{ s}$
  • D
    $\frac{4\pi}{\sqrt{7}} \text{ s}$

Explore More

Similar Questions

એક સાદું લોલક $X = 0$ ની આસપાસ $A$ કંપવિસ્તાર અને $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. $X = \frac{A}{2}$ સ્થાને લોલકની ઝડપ કેટલી હશે?

સરળ આવર્ત ગતિ કરતી એક વસ્તુને શૂન્ય વેગ ધરાવતા એક બિંદુથી બીજા આવા બિંદુ સુધી પહોંચવા માટે $0.5 \text{ s}$ લાગે છે. આ ગતિની કોણીય આવૃત્તિ કેટલી હશે?

$3 \ cm$ કંપવિસ્તાર અને $6 \ s$ આવર્તકાળ ધરાવતી સરળ આવર્તગતિનો મહત્તમ વેગ કેટલો થાય?

આકૃતિમાં દર્શાવેલ આલેખ શું દર્શાવે છે?

એક કણ $A$ કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે તે સંતુલન સ્થાનથી $\frac{2A}{3}$ અંતરે હોય ત્યારે તેની ઝડપ ત્રણ ગણી કરવામાં આવે છે. ગતિનો નવો કંપવિસ્તાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo