$3 \ cm$ કંપવિસ્તાર અને $6 \ s$ આવર્તકાળ ધરાવતી સરળ આવર્તગતિનો મહત્તમ વેગ કેટલો થાય?

  • A
    $\pi/2 \ cm/s$
  • B
    $\pi \ cm/s$
  • C
    $2\pi \ cm/s$
  • D
    $3\pi \ cm/s$

Explore More

Similar Questions

સરળ આવર્ત ગતિ કરતા એક કણનો વેગ જ્યારે સંતુલન સ્થિતિ $(Q)$ થી તેનું અંતર $3 \ m$ હોય ત્યારે $13 \ m/s$ છે અને જ્યારે તે $Q$ થી $5 \ m$ દૂર હોય ત્યારે તેનો વેગ $12 \ m/s$ છે. તો સરળ આવર્ત ગતિની આવૃત્તિ કેટલી હશે?

$SHM$ કરતા કણ માટે વેગ અને સ્થાનાંતર વચ્ચે $\frac{\pi}{2}$ નો કળા તફાવત હોય છે તેમ દર્શાવો.

એક સરળ આવર્ત દોલકનો આવર્તકાળ $0.01 \, s$ અને કંપવિસ્તાર $0.2 \, m$ છે. દોલનના કેન્દ્ર પર વેગનું મૂલ્ય $m \cdot s^{-1}$ માં કેટલું હશે?

$S.H.M.$ કરતી એક કણ મધ્યમાન સ્થિતિથી ગતિ શરૂ કરે છે. તેનો કંપવિસ્તાર $A$ અને આવર્તકાળ $T$ છે. કયા સ્થાનાંતરે તેની ઝડપ મહત્તમ ઝડપના ચોથા ભાગની હશે?

એક કણ $4 \, cm$ ના કંપનવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. મધ્યમાન સ્થાને કણનો વેગ $10 \, cm/s$ છે. જ્યારે કણની ઝડપ $5 \, cm/s$ થાય ત્યારે મધ્યમાન સ્થાનથી તેનું અંતર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo