$10 \, cm$ લાંબો સળિયો $AB$ તેના બે છેડાઓ પરસ્પર લંબ રેખાઓ $OX$ અને $OY$ પર રહે તે રીતે ગતિ કરે છે. જો છેડો $A$,$2 \, cm/sec$ ના દરે ગતિ કરતો હોય,તો જ્યારે $A$ નું $O$ થી અંતર $8 \, cm$ હોય,ત્યારે છેડો $B$ જે દરે ગતિ કરે છે તે શોધો:

  • A
    $\frac{8}{3} \, cm/sec$
  • B
    $\frac{4}{3} \, cm/sec$
  • C
    $\frac{2}{9} \, cm/sec$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$1 \text{ km}$ ની ઊંચાઈએ એક વિમાન $600 \text{ km/hr}$ ની ઝડપે સમક્ષિતિજ રીતે ઉડી રહ્યું છે અને એક અવલોકનકારની બરાબર ઉપરથી પસાર થાય છે. જ્યારે વિમાન અવલોકનકારથી $1250 \text{ meters}$ દૂર હોય ત્યારે તેના અવલોકનકાર તરફ આવવાનો દર કેટલો છે........ ($\text{ km/hr}$ માં)

$t$ સેકન્ડમાં કણ દ્વારા કાપેલ અંતર $s$ (સેમીમાં) $s = t^3 + 2t^2 + t$ દ્વારા આપવામાં આવે છે. $1$ સેકન્ડ પછી કણની ઝડપ ......... $cm/sec$ હશે.

જો ગતિ કરતા બિંદુનો પથ વક્ર $x = at$,$y = b \sin(at)$ હોય,તો કોઈપણ ક્ષણે તેનો પ્રવેગ

સીધી રેખામાં ગતિ કરતા કણનું ગતિનું સમીકરણ $s = 2t^3 - 9t^2 + 12t$ છે,જ્યાં $s$ અને $t$ ના એકમો અનુક્રમે $cm$ અને $sec$ છે. કણનો પ્રવેગ કેટલા સમય પછી શૂન્ય થશે?

$t$ સમયે કણનું સ્થાનાંતર $x = At^2 + Bt + C$ છે,જ્યાં $A, B$ અને $C$ અચળ છે. જો $v$ વેગ હોય,તો $4Ax - v^2 = ....$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo