$A, B, C$ કોઈ પણ ત્રણ ઘટનાઓ છે. જો $P(S)$ એ $S$ બનવાની સંભાવના દર્શાવતું હોય,તો $P(A \cap (B \cup C)) = $

  • A
    $P(A) + P(B) + P(C) - P(A \cap B) - P(A \cap C)$
  • B
    $P(A) + P(B) + P(C) - P(B)P(C)$
  • C
    $P(A \cap B) + P(A \cap C) - P(A \cap B \cap C)$
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

જો સંખ્યા $x$ ને $\{1, 2, 3, \ldots, 50\}$ ના ગણમાંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો સંખ્યા $x$ અસમતા $x + \frac{10}{x} \leq 11$ નું સમાધાન કરે તેની સંભાવના કેટલી છે?

એક સિક્કાને ત્રણ વાર ઉછાળતા (અથવા ત્રણ સિક્કા એકસાથે ઉછાળતા) વારાફરતી છાપ અને કાંટો મળવાની સંભાવના કેટલી છે?

$30$ ટિકિટોમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે,જેમાં દરેક પર $1$ થી $30$ સુધીની અલગ સંખ્યા છે,તો પસંદ કરેલી ટિકિટ પરની સંખ્યા $3$ અથવા $5$ નો ગુણક હોય તેની સંભાવના કેટલી?

આપેલ $25$ ક્રમિક ધન પૂર્ણાંકોમાંથી, ત્રણ પૂર્ણાંકો પસંદ કરવામાં આવે છે. જો આપેલ $25$ પૂર્ણાંકોમાં સૌથી નાનો પૂર્ણાંક એકી સંખ્યા હોય, તો પસંદ કરેલા ત્રણ પૂર્ણાંકોનો સરવાળો બેકી સંખ્યા હોય તેની સંભાવના કેટલી છે?

બે પાસા ત્રણ વાર ફેંકવામાં આવે છે. પ્રથમ ફેંકમાં $10$,બીજી ફેંકમાં $11$ અને ત્રીજી ફેંકમાં $12$ સરવાળો મળે તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo