જો સંખ્યા $x$ ને $\{1, 2, 3, \ldots, 50\}$ ના ગણમાંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો સંખ્યા $x$ અસમતા $x + \frac{10}{x} \leq 11$ નું સમાધાન કરે તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{4}{5}$
  • B
    $\frac{9}{50}$
  • C
    $\frac{4}{25}$
  • D
    $\frac{1}{5}$

Explore More

Similar Questions

$1, 2, 3, 4, 5,$ અને $6$ અંકિત પાસાને ચાર વાર ઉછાળવામાં આવે છે. મળેલા ચાર અંકોમાંથી,ન્યૂનતમ અંક $2$ થી ઓછો ન હોય અને મહત્તમ અંક $5$ થી વધુ ન હોય તેની સંભાવના કેટલી છે ($/ 81$ માં)?

બે સમતોલ પાસા ફેંકવામાં આવે છે. તેમના ઉપરના અંકોનો સરવાળો $10$ કે તેથી વધુ હોય તેની સંભાવના કેટલી છે?

ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. વધુમાં વધુ $2$ છાપ મળે તેની સંભાવના શોધો.

ગણ $\{2k \mid -9 \leq k \leq 10\}$ માંથી એક પૂર્ણાંક પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ પૂર્ણાંક $4$ અને $6$ બંને વડે વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી છે?

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(A) = \frac{1}{4}$,$P(B) = \frac{1}{2}$ અને $P(A \cap B) = \frac{1}{8}$ હોય,તો $P(\text{not } A \text{ and not } B)$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo