જ્યારે મકાઈને ઉકળતા પાણીમાં નાખવામાં આવે છે અને પછી તેને ઠંડુ થવા દેવામાં આવે છે,ત્યારે દ્રાવણ ગળ્યું બની જાય છે. આ શેના કારણે થાય છે?

  • A
    ઉકળતા પાણીમાં ઉત્સેચકો નિષ્ક્રિય થઈ જાય છે
  • B
    ડાયસેકેરાઈડ્સનું મોનોસેકેરાઈડ્સમાં રૂપાંતર થાય છે
  • C
    મોનોસેકેરાઈડ્સનું ડાયસેકેરાઈડ્સમાં રૂપાંતર થાય છે
  • D
    આપેલ પૈકી એકપણ નહીં

Explore More

Similar Questions

સાચો વિકલ્પ પસંદ કરો ($T$-સાચું,$F$-ખોટું).
$(I)$ તેલનું ગલનબિંદુ નીચું હોય છે.
$(II)$ બધા એમિનો એસિડ એસિડિક હોય છે.
$(III)$ લિપિડ પાણીમાં દ્રાવ્ય છે.
$(IV)$ ઉત્સેચક ચોક્કસ તાપમાને તેની મહત્તમ સક્રિયતા દર્શાવે છે.
$I - II - III - IV$

નીચેનામાંથી કોની ઉણપને કારણે ડર્મેટાઈટીસ (ત્વચાનો સોજો),ઝાડા અને ડિમેન્શિયા (સ્મૃતિભ્રંશ) થાય છે?

કાર્બનિક સંયોજનોમાં મુખ્ય રાસાયણિક બંધો કયા પરમાણુઓ વચ્ચે રચાય છે?

એન્ટી-સ્કોર્બ્યુટિક વિટામિનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

નીચે આપેલ કૉલમ જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$(A)$ ક્લોરીન$(i)$ વનસ્પતિના હવાઈ અંગોની બાહ્ય સપાટી
$(B)$ $DHAP$$(ii)$ વનસ્પતિની કોષદીવાલનો બંધારણીય ઘટક
$(C)$ સેલ્યુલોઝ$(iii)$ રુધિરમાં આસૃતિ નિયમન (Osmoregulation)
$(D)$ ક્રોટોનિક એસિડ$(iv)$ ફોસ્ફોરાયલેટેડ કીટોટ્રાયોઝ
$(E)$ મીણ$(v)$ અસંતૃપ્ત ફેટી એસિડ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo