$Al$ ના વિદ્યુતવિભાજન દ્વારા નિષ્કર્ષણમાં પીગળેલ ક્રાયોલાઇટ $(Na_3AlF_6)$ નો ઉપયોગ થાય છે કારણ કે તે .......

  • A
    એલ્યુમિનાને વિદ્યુતનો સુવાહક બનાવે છે
  • B
    રિડક્શનકર્તા તરીકે વર્તે છે
  • C
    $Al$ નું એનોડ પર ઉત્પાદન વધારે છે
  • D
    એનોડનું રક્ષણ કરે છે

Explore More

Similar Questions

નીચેની પ્રતિક્રિયા સંતુલન ધ્યાનમાં લો:
$N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$
શરૂઆતમાં,$2 \text{ L}$ ફ્લાસ્કમાં $1 \text{ mole}$ $N_2$ અને $3 \text{ moles}$ $H_2$ લેવામાં આવે છે. સંતુલન સ્થિતિએ,જો $N_2$ ના મોલની સંખ્યા $0.6$ હોય,તો ફ્લાસ્કમાં હાજર તમામ વાયુઓના કુલ મોલની સંખ્યા કેટલી છે?

$\frac{dy}{dx} + 1 = e^{x+y}$ નો ઉકેલ શોધો.

કુદકા મારતા જનીનો (Jumping genes) શેમાં જોવા મળે છે?

$\int_0^2 \frac{2x-2}{2x-x^2} dx$ ની કિંમત શોધો.

પીગળેલા $CuCl_2$ નું પ્લેટિનમ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને વિદ્યુતવિભાજન કરવામાં આવે છે. એનોડ પર થતી પ્રક્રિયા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo