લેન્સ અને પ્રીઝમની બનાવટમાં નીચેનામાંથી ક્યા પ્રકારનો કાચ વપરાય છે?

  • A
    સોડા ગ્લાસ
  • B
    બોરોસીલીકેટ ગ્લાસ
  • C
    ફ્લીન્ટ ગ્લાસ
  • D
    ક્રુક્સ ગ્લાસ

Explore More

Similar Questions

એક પરમાણુ પાવર ન્યુક્લિયર રિએક્ટર $300 \ MW$ પાવર આપે છે. યુરેનિયમ પરમાણુ $^{238}U$ ના દરેક ન્યુક્લિયસના વિખંડનથી મુક્ત થતી ઉર્જા $170 \ MeV$ છે. પ્રતિ કલાક વિખંડિત થતા યુરેનિયમ પરમાણુઓની સંખ્યા કેટલી હશે?

વનસ્પતિમાં નીચેનામાંથી કયું ખનીજ પુનઃ વહન (remobilization) પામતું નથી?

પેરાથાઇરોઇડ હોર્મોન $(PTH)$ શરીરમાં $Ca^{2+}$ નું સ્તર કેવી રીતે વધારે છે?

એક ધાતુનો તાર $PQ$ સમાંતર ધાતુની રેલ પર સરકે છે જેની વચ્ચેનું અંતર $0.25\ m$ છે,અને દરેકનો અવરોધ અવગણ્ય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $2\,\Omega$ નો અવરોધ અને $10\ V$ ની બેટરી છે. કાગળના સમતલની અંદરની તરફ $0.5\ T$ નું સમાન ચુંબકીય ક્ષેત્ર છે. તાર $PQ$ ને જમણી તરફ અચળ ઝડપથી ગતિ કરાવવા માટે ડાબી તરફ $0.5\ N$ બળની જરૂર પડે છે. તાર $PQ$ કેટલી ઝડપથી ગતિ કરી રહ્યો છે? (લૂપનું આત્મ-પ્રેરકત્વ અવગણો)

જો $y = \sec(\tan^{-1}x)$ હોય,તો $x = 1$ આગળ $\frac{dy}{dx}$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo