સંયુક્ત ડાયાસ્ટોલ (Joint diastole) દરમિયાન ..........

  • A
    ત્રિદલ (Tricuspid) અને દ્વિદલ (Bicuspid) વાલ્વ ખૂલે છે
  • B
    અર્ધચંદ્રાકાર (Semilunar) વાલ્વ બંધ થાય છે
  • C
    હૃદયના ચારેય ખંડો શિથિલન (relaxed) અવસ્થામાં હોય છે
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

$HCl$ અણુની બંધ લંબાઈ $1.275 \ \mathring{A}$ છે અને તેનો ડાયપોલ મોમેન્ટ $1.03 \ D$ છે. અણુનું આયનીય લક્ષણ (ટકામાં) (ઇલેક્ટ્રોનનો વીજભાર $= 4.8 \times 10^{-10} \ esu$) કેટલું હશે?

અસમાન આડછેદ ધરાવતી એક આડી નળીના $P$ અને $Q$ બિંદુઓ પાસે ત્રિજ્યા અનુક્રમે $0.2\,m$ અને $0.1\,m$ છે. અદબનીય પ્રવાહીના ધારારેખી વહન માટે, પ્રવાહીના વહનનો દર:

જે તાપમાને વાસ્તવિક વાયુ,દબાણના વિસ્તૃત રેન્જમાં આદર્શ વાયુના નિયમોનું પાલન કરે છે તેને શું કહે છે?

સમીકરણ $x^3-14x^2+56x-64=0$ ના બીજ શેમાં છે?

જ્યારે $m$ દળને $x$ અંતર ખસેડવામાં આવે અને $m'$ ને સ્થિર રાખવામાં આવે,ત્યારે બે દળ $m$ અને $m'$ ના દ્રવ્યમાન કેન્દ્રમાં $\frac{x}{5}$ જેટલું સ્થાનાંતર થાય છે. તો ગુણોત્તર $\frac{m'}{m}$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo