જ્યારે $m$ દળને $x$ અંતર ખસેડવામાં આવે અને $m'$ ને સ્થિર રાખવામાં આવે,ત્યારે બે દળ $m$ અને $m'$ ના દ્રવ્યમાન કેન્દ્રમાં $\frac{x}{5}$ જેટલું સ્થાનાંતર થાય છે. તો ગુણોત્તર $\frac{m'}{m}$ કેટલો થાય?

  • A
    $2$
  • B
    $4$
  • C
    $1/4$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો $z=\log (\tan x+\tan y)$ હોય, તો $(\sin 2x) \frac{\partial z}{\partial x}+(\sin 2y) \frac{\partial z}{\partial y}$ ની કિંમત શોધો.

જો $A$ અને $B$ બે ગણ હોય,તો $A \cap (A \cup B)'$ કોના બરાબર થાય?

જો $y_k$ એ $x$ ની સાપેક્ષ $y$ નું $k$-મું વિકલન હોય, અને $y = \cos(\sin x)$ હોય, તો $y_1 \sin x + y_2 \cos x$ ની કિંમત શોધો.

જો $x > 0$ અને $x^y = e^{x-y}$ હોય,તો $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

$\int_{0}^{2\pi} (\sin x + |\sin x|) \, dx = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo