જો $I_1$,$I_2$ અને $I_3$ એ સમાન દળ અને ત્રિજ્યા ધરાવતા અનુક્રમે ધન ગોળા,પોલા નળાકાર અને રિંગની જડત્વની ચાકમાત્રા હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $I_1 > I_2 > I_3$
  • B
    $I_3 > I_2 > I_1$
  • C
    $I_2 > I_1 > I_3$
  • D
    $I_2 > I_3 > I_1$

Explore More

Similar Questions

એક સમાન ત્રિજ્યા ધરાવતી પાતળી વર્તુળાકાર રીંગ અને વર્તુળાકાર તકતીની તેમના પોતાના સમતલમાં સ્પર્શક અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર $\sqrt{12}: \sqrt{K}$ છે. $K$ નું મૂલ્ય કેટલું છે?

આકૃતિમાં દર્શાવેલ કણોના તંત્રની ભ્રમણ અક્ષ $XX'$ ની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા ગણો.

Difficult
View Solution

બાજુમાં આપેલ આકૃતિ માટે,$I_{1}, I_{2}$ અને $I_{3}$ વચ્ચેનો ખોટો સંબંધ કયો છે? ($I$ = જડત્વની ચાકમાત્રા)

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક દળરહિત સળિયા પર ચાર દળ જડિત કરેલા છે. $PQ$ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા આશરે ..... $kg-m^2$ છે.

Difficult
View Solution

એક સમાન વર્તુળાકાર તકતીમાંથી એક-ચતુર્થાંશ વર્તુળાકાર ખંડ કાપવામાં આવે છે. આ ખંડનું દળ $M$ છે. તેને તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. ભ્રમણાક્ષને અનુલક્ષીને આ ખંડની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo