મનુષ્યમાં રક્તકણો $(RBCs)$ દ્વારા $CO_2$ ના વહન માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    તેઓ $CO_2$ નું વહન કરતા નથી.
  • B
    તેઓ આશરે $20-25\%$ $CO_2$ નું વહન કરે છે.
  • C
    તેઓ $99.5\%$ $O_2$ નું વહન કરે છે.
  • D
    તેઓ $80\%$ $O_2$ નું વહન કરે છે અને બાકીનું $20\%$ રુધિરરસ દ્વારા વહન પામે છે.

Explore More

Similar Questions

હીમોગ્લોબિન માટે અસંગત વિધાન પસંદ કરો.

રુધિરરસ (પ્લાઝ્મા) દ્વારા દ્રાવ્ય સ્વરૂપે વહન પામતા $O_2$ ની ટકાવારી કેટલી છે?

સાદ્રશ્ય પ્રકારનો પ્રશ્ન :
$(1)$ કાર્બનિક એનહાઇડ્રેઝ : રક્તકણમાં ઊંચી સાંદ્રતા :: રુધિરરસમાં : .......

$O_2$,$RBC$ ના હિમોગ્લોબિન સાથે જોડાઈને શું બનાવે છે?

જ્યારે તાપમાન ઘટે છે,ત્યારે ઓક્સિહિમોગ્લોબિન વિયોજન વક્ર કેવો બનશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo