યોગ્ય જોડકાં જોડો:
કૉલમ $I$કૉલમ $II$
$1.$ મિથેનનું ઉત્પાદન$a.$ સ્ટીરોઈડ
$2.$ કાર્બામાયસીન$b.$ એમિનો એસિડ
$3.$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ$c.$ ઉર્જાનો વૈકલ્પિક સ્ત્રોત
$4.$ $L-$ લાયસીન$d.$ ક્લોટ બસ્ટર (રુધિર ગંઠાઈ જતું અટકાવનાર)
$5.$ સાયક્લોસ્પોરીન-$A$$e.$ એન્ટિબાયોટિક્સ
$6.$ હાઈડ્રોક્સિ પ્રોજેસ્ટેરોન$f.$ અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર

  • A
    $1-c, 2-e, 3-d, 4-b, 5-f, 6-a$
  • B
    $1-c, 2-e, 3-b, 4-f, 5-d, 6-a$
  • C
    $1-c, 2-a, 3-b, 4-f, 5-d, 6-e$
  • D
    $1-c, 2-a, 3-d, 4-f, 5-b, 6-e$

Explore More

Similar Questions

નીચેના કૉલમ યોગ્ય રીતે જોડો:
કૉલમ $I$ કૉલમ $II$ અને $III$
$(a)$ ટ્રાયકોડર્મા $(s)$ સાયક્લોસ્પોરિન $A$ - $(iv)$ પ્રતિકારકતા ઘટાડનાર ઘટક
$(b)$ વિટામિન $(q)$ રીબોફ્લેવિન - $(ii)$ વિટામિન
$(c)$ મોનોસ્કસ પર્પ્યુરિયસ $(r)$ સ્ટેટિન્સ - $(iii)$ રુધિર કોલેસ્ટ્રોલ ઘટાડનાર ઘટક
$(d)$ સ્ટ્રેપ્ટોકોકસ $(p)$ સ્ટ્રેપ્ટોકાઈનેસ - $(i)$ ક્લોટ બસ્ટર (રુધિરની ગાંઠ તોડનાર)

નીચેની કૉલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ $LAB$$(i)$ ઢોરનો ખોરાક
$(b)$ $Saccharomyces$$(ii)$ વિટામિન $B_{12}$ ની ગુણવત્તામાં વધારો કરે છે
$(c)$ $Propionibacterium$$(iii)$ બ્રેડ બનાવવા
$(d)$ સાયલેજ (Silage)$(iv)$ સ્વિસ ચીઝ

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(1)$ બેક્યુલોવાયરસ $(a)$ બેસિલસ થુરિન્જિએન્સિસ
$(2)$ ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ $(b)$ મોનાસ્કસ પર્પ્યુરિયસ
$(3)$ સ્ટેટિન્સ $(c)$ સાયક્લોસ્પોરિન-$A$
$(4)$ $BT$ કોટન $(d)$ ન્યુક્લિયોપોલીહેડ્રોવાયરસ
$(e)$ સેકેરોમાયસીસ સેરેવિસી

નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવો ઘરગથ્થુ ઉત્પાદનોની બનાવટમાં સામેલ $\text{નથી}$?
$A.$ Aspergillus niger
$B.$ Lactobacillus
$C.$ Trichoderma polysporum
$D.$ Saccharomyces cerevisiae
$E.$ Propionibacterium sharmanii
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

અસંગત વિકલ્પ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo