નીચેનામાંથી કયું જોડકું સાચું છે?

  • A
    જેલીફિશ અને તારામાછલી - અરિય સમરચના
  • B
    હાઈડ્રા અને શાર્ક - દ્વિપાર્શ્વિય સમરચના
  • C
    પટ્ટીકૃમિ અને ઑક્ટોપસ - અરિય સમરચના
  • D
    અમીબા અને સાગરગોટા - અસમરચના

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું જીવંત અશ્મિ (living fossil) છે?

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$I$. નિવાપકોષો (Choanocytes)$p$. કોષ્ઠાંત્રી (Cnidaria)
$II$. ડંખકોષો (Cnidoblasts)$q$. પૃથુકૃમિ (Platyhelminthes)
$III$. જ્યોતકોષો (Flame cells)$r$. સછિદ્ર (Porifera)
$s$. સૂત્રકૃમિ (Aschelminthes)

નીચે આપેલ પૈકી કયું વિધાન અસંગત (ખોટું) છે?

નીચે આપેલા અનુરૂપ પ્રકારના પ્રશ્નો માટે યોગ્ય શબ્દો ઓળખો:
$(i)$ સછિદ્રા (Porifera) : કોલરકોષો (Choanocytes) :: પૃથકૃમિ (Platyhelminthes) : ....
$(ii)$ કાસ્થિમત્સ્ય (Chondrichthyes) : પ્લેકોઇડ ભીંગડાં (Placoid scales) :: અસ્થિમત્સ્ય (Osteichthyes) : ....

નીચેનામાંથી કયા સજીવો અંત: અથવા બાહ્ય ફલન દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo