નીચેનામાંથી કયો તબક્કો આંતરાવસ્થાનો ભાગ નથી?

  • A
    $G_1$ તબક્કો
  • B
    $S$ તબક્કો
  • C
    $G_2$ તબક્કો
  • D
    $M$ તબક્કો

Explore More

Similar Questions

એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં:
પ્રક્રિયા $X$: આયર્ન ઓક્સાઇડ (મુખ્ય અશુદ્ધિ) દૂર કરવા માટે લાલ બોક્સાઇટ માટે વપરાય છે.
પ્રક્રિયા $Y$: (સર્પેક પ્રક્રિયા) $Z$ (મુખ્ય અશુદ્ધિ) દૂર કરવા માટે સફેદ બોક્સાઇટ માટે વપરાય છે. તો,પ્રક્રિયા $X$ અને અશુદ્ધિ $Z$ શું છે?

$k$ ના કેટલા પૂર્ણાંક મૂલ્યો માટે સમીકરણ $7 \cos x + 5 \sin x = 2k + 1$ નો ઉકેલ મળે?

એક પાત્રમાં $110\,g$ પાણી છે. પાત્રની ઉષ્માધારિતા $10\,g$ પાણીની ઉષ્માધારિતા જેટલી છે. પાત્રમાં રહેલા પાણીનું પ્રારંભિક તાપમાન $10\,^{\circ}C$ છે. જો $70\,^{\circ}C$ તાપમાન ધરાવતું $220\,g$ ગરમ પાણી પાત્રમાં ઉમેરવામાં આવે,તો વિકિરણ દ્વારા થતો ઉષ્માનો વ્યય અવગણતા,અંતિમ તાપમાન ........ $^{\circ}C$ થશે.

આકૃતિ $(a)$ માં,મીટર સ્કેલનો અડધો ભાગ લાકડાનો છે જ્યારે બીજો અડધો ભાગ સ્ટીલનો છે. લાકડાનો ભાગ $O$ પર પીવટ (ધરી) કરેલો છે. સ્ટીલના ભાગના છેડે બળ $F$ લગાડવામાં આવે છે. આકૃતિ $(b)$ માં,સ્ટીલનો ભાગ $O'$ પર પીવટ કરેલો છે અને તે જ બળ લાકડાના છેડે લગાડવામાં આવે છે (સમક્ષિતિજ સમતલમાં).

એક પરમાણુમાં,ક્વોન્ટમ આંક $(i)$ $n=4, l=1$,$(ii)$ $n=4, l=0$,$(iii)$ $n=3, l=2$ અને $(iv)$ $n=3, l=1$ ધરાવતા ઇલેક્ટ્રોનની વધતી જતી ઊર્જાનો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo