નીચેનામાંથી કયું વિધાન હેલોફિલ્સ (halophiles) માટે સુસંગત છે?

  • A
    એસિડિક અને ઊંચા તાપમાને પણ જીવંત રહે છે
  • B
    અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરે છે
  • C
    મિથેનના ઉત્પાદન માટે જવાબદાર છે
  • D
    ગરમ પાણીના ઝરામાં જીવંત રહે છે

Explore More

Similar Questions

$(1, \sqrt{3})$,$(0, 0)$ અને $(2, 0)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું અંતઃકેન્દ્ર શોધો.

જ્યારે કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે,ત્યારે બળ દ્વારા કોઈ કાર્ય થતું નથી કારણ કે,

બિંદુ $(0,2,3)$ માંથી રેખા $\frac{x+3}{5}=\frac{y-1}{2}=\frac{z+4}{3}$ પર દોરેલા લંબપાદના યામ શોધો.

દબાણ $p$ અને કદ $V$ વચ્ચેનો સંબંધ $p V^{1/4} = \text{constant}$ દ્વારા આપવામાં આવે છે. જો કદમાં થતો પ્રતિશત ઘટાડો $\frac{1}{2} \%$ હોય,તો દબાણમાં થતો પ્રતિશત વધારો કેટલો હશે?

એક ત્રિકોણમાં,જો $b=20, c=21$ અને $\sin A=\frac{3}{5}$ હોય,તો $a$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo