ગુજરાત રાજ્યમાં આવેલું પ્રસિદ્ધ વનસ્પતિસંગ્રહાલય (હર્બેરિયમ) કયું છે?

  • A
    બ્રિટિશ મ્યુઝિયમ ઑફ રોયલ બોટાનિકલ ગાર્ડન
  • B
    સેન્ટ્રલ નૅશનલ હર્બેરિયમ
  • C
    હર્બેરિયમ,ડિપાર્ટમેન્ટ ઑફ બોટની,એમ.એસ. યુનિવર્સિટી
  • D
    હર્બેરિયમ ઑફ ફૉરેસ્ટ રિસર્ચ

Explore More

Similar Questions

પ્રાણીઓની ઓળખ માટે $key$ (કુંચી) કોણે વિકસાવી હતી?

વિશ્વના મુખ્ય વનસ્પતિ ઉદ્યાનોમાં તેના મુખ્ય ભાગ તરીકે શું આવેલ છે?

વર્ગીકરણના અભ્યાસાર્થીએ શાની તાલીમ લેવી પડે છે?

કોલમ $X$ અને કોલમ $Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ વનસ્પતિ ઉદ્યાન$(P)$ આધુનિક વર્ગીકરણ પદ્ધતિ તૈયાર કરવાની ચાવી
$(2)$ હર્બેરિયમ (વનસ્પતિ સંગ્રહાલય)$(Q)$ બચાવેલ પ્રાણીઓના પુનઃવસન તેમજ સારસંભાળ અંગે માહિતી પૂરી પાડે છે
$(3)$ મ્યુઝિયમ (સંગ્રહાલય)$(R)$ જીવંત વનસ્પતિઓનો વૈજ્ઞાનિક ઢબે યોજનાબદ્ધ સંગ્રહ
$(4)$ પ્રાણી ઉદ્યાન$(S)$ જૈવિક વિવિધતા અને તેના સાંસ્કૃતિક વારસાને જાળવવાનો હેતુ

પ્રાણી સંગ્રહાલયમાં કોનો સમાવેશ થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo