પ્રાણીઓની ઓળખ માટે $key$ (કુંચી) કોણે વિકસાવી હતી?

  • A
    જોન રે
  • B
    ગોએથે
  • C
    જ્યોર્જ કુવિયર
  • D
    થિયોફ્રાસ્ટસ

Explore More

Similar Questions

વર્ગીકરણવિદો વર્ગીકરણ સંબંધી માહિતી તૈયાર કરવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ કરે છે?

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

$S$ વિધાન: કીટકોને પકડી,મારીને પિન દ્વારા કીટબૉક્સમાં સંગ્રહિત કરવામાં આવે છે.
$R$ કારણ: પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ જેવા મોટા પ્રાણીઓને સામાન્ય રીતે સ્ટફિંગ (ભરણ) પદ્ધતિ દ્વારા જાળવવામાં આવે છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.

નીચેનામાંથી કયા વર્ગીકરણ સહાયક સાધનનો ઉપયોગ વનસ્પતિઓ અને પ્રાણીઓની ઓળખ માટે વિરોધાભાસી લક્ષણોની હાજરી કે ગેરહાજરીના આધારે કરવામાં આવે છે?

વિધાન $X$: મોટા શહેરોમાં પ્રાણીઉદ્યાન (Zoological parks) સ્થાપવામાં આવે છે.
વિધાન $Y$: લોકોમાં વન્યજીવો પ્રત્યે પ્રેમ અને સ્નેહ જગાડવો અને સંરક્ષણ અંગે જાગૃતિ કેળવવી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo