$STP$ પર,$32 \ g$ $O_2$ માં $6.022 \times 10^{23}$ અણુઓ હોય છે. સમાન પરિસ્થિતિમાં $32 \ g$ સલ્ફર $(S)$ માં કેટલા પરમાણુઓ હોય છે?

  • A
    $6.022 \times 10^{23}$
  • B
    $3.011 \times 10^{21}$
  • C
    $1 \times 10^{23}$
  • D
    $12.044 \times 10^{23}$

Explore More

Similar Questions

$1$ મોલ ઈલેક્ટ્રોનનું દળ કેટલું થાય?

નીચેનામાંથી કયું $180 \ g$ પાણીનું યોગ્ય રીતે પ્રતિનિધિત્વ કરે છે?

$1 \ kg$ ઇલેક્ટ્રોનમાં રહેલા ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા ....... છે.

મહેશ સુરેશને તેના જન્મદિવસ પર $0.1$ મોલની ડાયમંડ રીંગ ભેટમાં આપે છે. તેણે કેટલા ગ્રામ ડાયમંડ ભેટમાં આપ્યો?

$0.1 \ mol$ ત્રિ-પરમાણ્વીય વાયુમાં પરમાણુઓની સંખ્યા કેટલી છે? $(N_A = 6.02 \times 10^{23} \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo