એક કાર્બનિક સંયોજનમાં $49.3\%$ કાર્બન,$6.84\%$ હાઈડ્રોજન અને બાકીનું ઓક્સિજન છે. તેની બાષ્પ ઘનતા $73$ છે. તો તેનું અણુસૂત્ર શું હશે?

  • A
    $C_3H_5O_2$
  • B
    $C_6H_{10}O_4$
  • C
    $C_3H_{10}O_2$
  • D
    $C_4H_{10}O_2$

Explore More

Similar Questions

એક હાઇડ્રોકાર્બનમાં $C$ અને $H$ ના વજનની ટકાવારીનો ગુણોત્તર $4: 1$ છે. તેનું પ્રમાણસૂચક સૂત્ર શું છે?

એક કાર્બનિક સંયોજનનું ટકાવાર પ્રમાણ નીચે મુજબ છે: $C = 10.06\%$,$H = 0.84\%$,$Cl = 89.10\%$. જો તેની બાષ્પ ઘનતા $60.0$ હોય,તો નીચેનામાંથી કયું તેનું આણ્વીય સૂત્ર છે?

એક કાર્બનિક સંયોજનના $0.48 \ g$ ના સંપૂર્ણ દહનથી $0.22 \ g$ $CO_2$ ઉત્પન્ન થાય છે. આપેલ કાર્બનિક સંયોજનમાં $C$ ની ટકાવારી કેટલી છે?

એક હાઇડ્રોકાર્બનમાં $80\% \ C$ છે. સંયોજનની બાષ્પ ઘનતા $30$ છે. સંયોજનનું આણ્વીય સૂત્ર શું છે :-

ધાતુના બે ઓક્સાઈડમાં અનુક્રમે $50\%$ અને $40\%$ ધાતુ છે. પ્રથમ ઓક્સાઈડનું સૂત્ર $MO$ છે. બીજા ઓક્સાઈડનું સૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo