એક કાર્બનિક સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર $CH_2O$ તથા અણુભાર $90$ છે. તો તેનું આણ્વિય સૂત્ર શું થશે? $(C = 12, H = 1, O = 16)$

  • A
    $C_3H_6O_3$
  • B
    $CH_2O$
  • C
    $C_2H_6O_2$
  • D
    $C_2H_2O$

Explore More

Similar Questions

સોડિયમ સલ્ફેટ $(Na_{2}SO_{4})$ માં હાજર વિવિધ તત્વોની દળ ટકાવારી ગણો.

$750 \ g$ કાર્બનિક સંયોજનના સંપૂર્ણ દહનથી $420 \ g$ $CO_2$ અને $210 \ g$ $H_2O$ મળે છે. કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે $15.3$ અને ............. છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)

એક કાર્બનિક સંયોજનમાં $C = 40\%$,$H = 13.33\%$ અને $N = 46.67\%$ છે. તેનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે?

વેલ્ડિંગ માટેના બળતણ વાયુમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન છે. તેના નાના નમૂનાને ઓક્સિજનમાં બાળતા $3.38 \, g$ કાર્બન ડાયોક્સાઇડ,$0.690 \, g$ પાણી મળે છે અને અન્ય કોઈ નીપજ મળતી નથી. આ વેલ્ડિંગ વાયુના $10.0 \, L$ કદનું વજન ($STP$ પર માપતા) $11.6 \, g$ છે. ગણતરી કરો:
$(i)$ પ્રમાણસૂચક સૂત્ર,
$(ii)$ વાયુનું આણ્વીય દળ,અને
$(iii)$ આણ્વીય સૂત્ર.

Difficult
View Solution

એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ છે. જો તેનું આણ્વીય દળ $180$ હોય,તો તે સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo