$50 \ K$ તાપમાને $H_2$ અને $800 \ K$ તાપમાને $O_2$ ની $rms$ ઝડપનો ગુણોત્તર ...... થશે.

  • A
    $4$
  • B
    $2$
  • C
    $1$
  • D
    $0.25$

Explore More

Similar Questions

$256 \ K$ તાપમાને,$SO_2$ વાયુના અણુઓની $rms$ ઝડપ $3.16 \times 10^2 \ ms^{-1}$ છે. સમાન તાપમાને તે જ વાયુનો સૌથી સંભવિત વેગ ($ms^{-1}$ માં) કેટલો હશે?

જો $27\,^oC$ તાપમાને એક વાયુનું $u_{rms}$ મૂલ્ય $30\,R^{1/2}$ હોય,તો વાયુનું આણ્વીય દળ ........... $kg/mol$ થશે.

$50 \ K$ તાપમાને $H_2$ અને $800 \ K$ તાપમાને $O_2$ ના વર્ગમુળ સરેરાશ વેગનો ગુણોત્તર ....... છે.

એક વાયુનો $r.m.s.$ વેગ $300 \ K$ તાપમાને $v$ છે. કયા તાપમાને $r.m.s.$ વેગ બમણો થશે ............... $K$.

$2 \ moles$ ધરાવતા $8 \ L$ ના પાત્રમાં $\pi \times 10 \ bar$ દબાણે $O_2$ ની સરેરાશ ઝડપ $(U_{avg})$ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo