$Schottky$ ક્ષતિ ઉદભવવાનું કારણ શું છે?

  • A
    સ્ફટિક લેટાઇસમાંથી ધન આયન નીકળી જવાથી
  • B
    સ્ફટિક લેટાઇસમાંથી ઋણ આયન નીકળી જવાથી
  • C
    સ્ફટિક લેટાઇસમાંથી ધન આયન અને ઋણ આયન બંને સમાન સંખ્યામાં નીકળી જવાથી
  • D
    આમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

નીચેની સંજ્ઞાને યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો:
$(ii)$ ફ્રેન્કેલ ક્ષતિ

સ્ફટિકમય ઘન પદાર્થોમાં ક્ષતિઓ અંગેનું અયોગ્ય વિધાન કયું છે?

સ્ફટિકમાં ધાતુની ઉણપની ક્ષતિ ધરાવતા ધાતુના ઓક્સાઇડનું સૂત્ર $A_{0.8}O$ છે. સ્ફટિકમાં $A^{2+}$ અને $A^{3+}$ આયનો રહેલા છે. સ્ફટિકમાં $A^{2+}$ આયન તરીકે અસ્તિત્વ ધરાવતી ધાતુનો અંશ કેટલો છે -

ઘનમાં ઉદભવતી ખામીને અનુંલક્ષીને કરેલાં વિધાનો માટે યોગ્ય સંકેત $T$ કે $F$ વાપરો.
$(1)$ કદમાં ખૂબ ઓછો તફાવત ધરાવતા ઘન આયન અને ઋણ આયનોની ગોઠવણીમાં ખામીને લીધે ફેન્કલ ક્ષતિ ઉદભવે છે.
$(2)$ ફેન્કલ ક્ષતિને વિસ્થાપિત ક્ષતિ કહી શકાય.
$(3)$ ધાતુ પરમાણુમાંથી છુટા પડતા ઇલેકટ્રૉનના સ્ફટિકમાં થતા સ્થાનાંતરને લીધે કેન્દ્ર $F$ ઉદભવે છે.
$(4)$ શોટ્કી ક્ષતિને લીધે સ્ફટિકના ભૌતિક ગુણધમોં બદલાતા નથી.

Schottky defect એ કોની લેટીસ રચનામાં રહેલી અપૂર્ણતા દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo