જ્યારે એક સ્પ્રિંગને $x$ જેટલા અંતર સુધી ખેંચવામાં આવે છે,ત્યારે તેની સ્થિતિ-ઊર્જા $10 \ J$ હોય છે. આ સ્પ્રિંગને વધારાના $x$ જેટલા અંતર સુધી ખેંચવા માટે કરવું પડતું કાર્ય ........ $J$ થશે.

  • A
    $10$
  • B
    $20$
  • C
    $30$
  • D
    $40$

Explore More

Similar Questions

$0.5 \ kg$ દળનો એક પદાર્થ $1.5 \ m/s$ ની ઝડપ સાથે સમક્ષિતિજ લીસા પૃષ્ઠ પર ગતિ કરે છે. તે $k = 50 \ N/m$ બળ અચળાંક ધરાવતી એક દળરહિત સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન $m$ માં કેટલું હશે?

Difficult
View Solution

જો સ્પ્રિંગ પર લોડ આપતા તે $x$ જેટલી ખેંચાય,તો સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે? (જ્યાં $T$ એ સ્પ્રિંગમાં તણાવ છે અને $k$ એ સ્પ્રિંગનો અચળાંક છે.)

સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા...

$100 \ g$ દળનો એક બ્લોક $2 \ m \ s^{-1}$ ની ઝડપે ગતિ કરે છે અને તેની ઝડપ અડધી થાય તે પહેલાં તે સ્પ્રિંગને $2 \ cm$ જેટલી દબાવે છે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક શોધો. ($N \ m^{-1}$ માં)

$K$ એ સ્પ્રિંગનો બળ અચળાંક છે. તેના વિસ્તરણને $l_1$ થી $l_2$ સુધી વધારવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo