જો પદાર્થની સપાટીનો શોષક ગુણાંક $(a)$ અને પરાવર્તક ગુણાંક $(r)$ અનુક્રમે $0.4$ અને $0.6$ હોય,તો:

  • A
    ઉત્સર્જન પાવર $0.2$ થશે.
  • B
    ટ્રાન્સમિશન (પ્રસરણ) ગુણાંક $0.2$ થશે.
  • C
    પદાર્થ સંપૂર્ણ પારદર્શક થશે.
  • D
    પદાર્થ સંપૂર્ણ અપારદર્શક થશે.

Explore More

Similar Questions

જો કોઈ પદાર્થની સપાટીના શોષણ અને પરાવર્તન ગુણાંક અનુક્રમે $0.4$ અને $0.6$ હોય,તો

ઉષ્મીય વિકિરણ (Thermal radiation) અને વિકિરણ ઉર્જા (Radiant energy) ની વ્યાખ્યા આપો અને પ્રિવોસ્ટનો સિદ્ધાંત સમજાવો.

થર્મોસની બોટલની સપાટી ચળકતી રાખવામાં આવે છે,કારણ કે:

નીચેનામાંથી કયું વિધાન કૃષ્ણ પદાર્થ (black body) ના વિકિરણ વિશે સાચું નથી?

ગ્રીનહાઉસ અસર પર ટૂંકી નોંધ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo