પ્રવાહી $A$ અને $B$ ના તાપમાન અનુક્રમે $32 \, ^\circ C$ અને $24 \, ^\circ C$ છે. જ્યારે બંનેના સમાન દળનું મિશ્રણ કરવામાં આવે છે,ત્યારે મિશ્રણનું તાપમાન $28 \, ^\circ C$ થાય છે. તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર .....

  • A
    $3 : 2$
  • B
    $2 : 3$
  • C
    $1 : 1$
  • D
    $4 : 3$

Explore More

Similar Questions

ધાતુની વિશિષ્ટ ઉષ્માના પ્રયોગમાં,$150 \; ^{\circ}C$ તાપમાન ધરાવતા $0.20 \; kg$ ધાતુના બ્લોકને $27 \; ^{\circ}C$ તાપમાન ધરાવતા $150 \; cm^{3}$ પાણી ભરેલા કોપર કેલરીમીટર (જેનો પાણીનો તુલ્યાંક $0.025 \; kg$ છે) માં નાખવામાં આવે છે. અંતિમ તાપમાન $40 \; ^{\circ}C$ છે. ધાતુની વિશિષ્ટ ઉષ્માની ગણતરી કરો. જો આસપાસના વાતાવરણમાં ઉષ્માનો વ્યય થતો હોય,તો તમારો જવાબ ધાતુની વાસ્તવિક વિશિષ્ટ ઉષ્મા કરતાં વધારે હશે કે ઓછો?

$80 \, ^oC$ તાપમાન ધરાવતા $0.1 \, m^3$ પાણીને $60 \, ^oC$ તાપમાન ધરાવતા $0.3 \, m^3$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન ........ $^oC$ થશે.

એક પાત્રમાં $110\,g$ પાણી છે. પાત્રની ઉષ્માધારિતા $10\,g$ પાણીની ઉષ્માધારિતા જેટલી છે. પાત્રમાં રહેલા પાણીનું પ્રારંભિક તાપમાન $10\,^{\circ}C$ છે. જો $70\,^{\circ}C$ તાપમાન ધરાવતું $220\,g$ ગરમ પાણી પાત્રમાં ઉમેરવામાં આવે,તો વિકિરણ દ્વારા થતો ઉષ્માનો વ્યય અવગણતા,અંતિમ તાપમાન આશરે ........ $^{\circ}C$ થશે.

$100 \, g$ પાણીને $-10 \, ^\circ C$ સુધી સુપરકૂલ કરવામાં આવે છે. આ બિંદુએ,કોઈ ખલેલને કારણે,તેમાંથી થોડું પાણી અચાનક બરફમાં ફેરવાય છે. પરિણામી મિશ્રણનું તાપમાન શું હશે અને કેટલું દળ થીજી જશે? $[S_W = 1 \, cal \, g^{-1} \, ^\circ C^{-1}$ અને $L_{fusion} = 80 \, cal \, g^{-1}]$

$2 \; g$ વરાળને $25 \; ^\circ C$ તાપમાને રહેલા $40 \; g$ પાણીમાંથી પસાર કરવામાં આવે ત્યારે તે ઠરી જાય છે. વરાળના ઠરવાથી પાણીનું તાપમાન વધીને $54.3 \; ^\circ C$ થાય છે. વરાળની ગુપ્ત ઉષ્મા $cal/g$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo