એક અર્ધવર્તુળાકાર તકતીનું દળ $M$ અને ત્રિજ્યા $r$ છે. તકતીના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $Mr^2$
  • B
    $\frac{1}{2}Mr^2$
  • C
    $\frac{1}{4}Mr^2$
  • D
    $\frac{2}{5}Mr^2$

Explore More

Similar Questions

બે વર્તુળાકાર રીંગના દળ અને ત્રિજ્યાનો ગુણોત્તર અનુક્રમે $1 : 2$ અને $2 : 1$ છે,તો તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

$R$ ત્રિજ્યા ધરાવતી એક સમાન વર્તુળાકાર તકતીમાંથી એક ચતુર્થાંશ ભાગ કાપવામાં આવે છે. આ ભાગનું દળ $M$ છે. તેને તેના સમતલને લંબ અને મૂળ તકતીના કેન્દ્રમાંથી પસાર થતી રેખાની આસપાસ ભ્રમણ કરાવવામાં આવે છે. ભ્રમણાક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

$100\,g$ દળ અને $5\,cm$ ત્રિજ્યા ધરાવતી તકતીની તેના ગુરુત્વકેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા ....... $cm$ છે.

શું એક જ પદાર્થની જડત્વની ચાકમાત્રા જુદી જુદી હોઈ શકે?

સમાન જાડાઈ પરંતુ અલગ-અલગ ત્રિજ્યા ધરાવતી બે તકતીઓ બે અલગ-અલગ પદાર્થોમાંથી એવી રીતે બનાવવામાં આવી છે કે તેમના દળ સમાન છે. પદાર્થોની ઘનતાનો ગુણોત્તર $1 : 3$ છે. તેમના કેન્દ્રમાંથી પસાર થતી અને તેમના સમતલને લંબ અક્ષોને અનુલક્ષીને આ તકતીઓની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo