સ્થિર સ્થિતિમાં રહેલા એક પૈડાંની બાહ્ય સપાટી પરનો એક કણ જમીન પરના બિંદુ $P$ પર સંપર્કમાં છે. જ્યારે આ પૈડું આગળની દિશામાં અડધું પરિભ્રમણ પૂર્ણ કરે,ત્યારે આ કણનું સ્થાનાંતર શોધો. (પૈડાંની ત્રિજ્યા $= 5 \ m$)

  • A
    $5 \ m$
  • B
    $10 \ m$
  • C
    $2.5 \ m$
  • D
    $5 \sqrt{\pi^2 + 4} \ m$

Explore More

Similar Questions

ગબડતી વસ્તુ માટે,બિંદુઓ $P_1$ અને $P_2$ ના વેગ અનુક્રમે ${\vec v_1}$ અને ${\vec v_2}$ છે. નીચેનામાંથી કયું સાચું છે?

$m$ દળ ધરાવતા એક સમાન નક્કર નળાકાર રોલરને સમક્ષિતિજ સપાટી પર સપાટીને સમાંતર અને તેના કેન્દ્ર પર લાગતા બળ $F$ વડે ખેંચવામાં આવે છે. જો નળાકારનો પ્રવેગ $a$ હોય અને તે સરક્યા વિના ગબડતું હોય,તો $F$ નું મૂલ્ય કેટલું થાય?

ગબડતા ગોલીય કવચ (spherical shell) માટે,ચાકગતિ ઉર્જા અને કુલ ગતિ ઉર્જાનો ગુણોત્તર $\frac{x}{5}$ છે. $x$ નું મૂલ્ય ................ છે.

$R$ ત્રિજ્યા અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને $K$ ચક્રાવર્તન ત્રિજ્યા ધરાવતો એક સમાન ઘન ગોળો સરક્યા વિના ગબડે છે. તો તેની કુલ ઊર્જાનો કેટલો ભાગ તેની ચાકગતિ સાથે સંકળાયેલ હશે?

$2\,kg$ દળનો એક નક્કર ગોળો સમક્ષિતિજ સપાટી પર $2240\,J$ ગતિઊર્જા સાથે શુદ્ધ ગબડતી ગતિ (pure rolling) કરે છે. ગોળાના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ $..........\,m/s$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo