એક નળીના બે ભાગ કરેલ છે,જેમાં બે અલગ આદર્શ વાયુઓ $L$ તથા $R$ ભરેલા છે. જો ડાબી બાજુના વાયુનો $rms$ વેગ જમણી બાજુના વાયુના સરેરાશ વેગ જેટલો હોય,તો $L$ તથા $R$ માં રહેલા અણુઓના દળનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $\sqrt{3/2}$
  • B
    $\sqrt{\pi/4}$
  • C
    $\sqrt{2/3}$
  • D
    $3\pi/8$

Explore More

Similar Questions

એક વાયુના $N$ $(N < 100)$ અણુઓનો વેગ અનુક્રમે $1, 2, 3, ..., N \text{ km/s}$ છે. તો:

જો બે વાયુઓના આણ્વીય દળ $M_1$ અને $M_2$ હોય,તો સમાન તાપમાને તેમના વર્ગ સરેરાશ મૂળ વેગ $v_1$ અને $v_2$ નો ગુણોત્તર કેટલો થશે?

ચોક્કસ તાપમાને,${O_2}$ માટે $r.m.s.$ વેગ $400\, m/sec$ છે. સમાન તાપમાને,${H_2}$ અણુઓ માટે $r.m.s.$ વેગ ....... $m/sec$ હશે.

જો $27^{\circ} C$ તાપમાને આદર્શ વાયુનો rms વેગ $500 \,m \cdot s^{-1}$ હોય,તો $927^{\circ} C$ તાપમાને તે કેટલો હશે?

$24 \times 10^5 \, \text{dyne/cm}^2$ ના દબાણે,$O_2$ નું કદ $10 \, \text{litre}$ છે અને તેનું દળ $20 \, \text{gm}$ છે. તો $r.m.s.$ વેગ ....... $m/s$ થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo