$Ra^{226}$ ની વિશિષ્ટ એક્ટિવીટી $1 \, Ci/g$ છે. $1 \, \mu g$ $Ra^{226}$ ની એક્ટિવીટી કેટલી થશે?

  • A
    $1 \, \mu Ci$
  • B
    $1 \, mCi$
  • C
    $1 \, Ci$
  • D
    $10^6 \, Ci$

Explore More

Similar Questions

એક રેડિયોએક્ટિવ નમૂનામાં $t = 0$ સમયે ${N_0}$ સક્રિય પરમાણુઓ છે. જો કોઈપણ સમયે વિભંજનનો દર $R$ હોય અને પરમાણુઓની સંખ્યા $N$ હોય,તો ગુણોત્તર $R/N$ સમય સાથે કેવી રીતે બદલાય છે?

એક રેડિયોએક્ટિવ નમૂનાની એક્ટિવિટી $30 \; min$ માં $700 \; s^{-1}$ થી ઘટીને $500 \; s^{-1}$ થાય છે. તેનો અર્ધ-આયુષ્ય સમય આશરે ......... $min$ છે.

જો $T$ એ રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય હોય,તો તેની એક્ટિવિટીમાં થતો ત્વરિત ફેરફારનો દર કોના પ્રમાણમાં હોય છે?

જો એક રેડિયોએક્ટિવ પદાર્થ દર $16 \text{ કલાક}$ માં $10 \%$ ક્ષય પામે છે, તો $2 \text{ દિવસ}$ પછી બાકી રહેલા રેડિયોએક્ટિવ પદાર્થની ટકાવારી કેટલી હશે?

એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ-આયુષ્ય સમય $12.5 \; h$ છે અને તેનો પ્રારંભિક જથ્થો $256 \; g$ છે. કેટલા સમય પછી (કલાકમાં) તેનો જથ્થો $1 \; g$ બાકી રહેશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo