રેડિયો એક્ટિવ પદાર્થનું અર્ધ આયુષ્ય $5$ વર્ષ છે. $10$ વર્ષમાં આ તત્વનું કેટલું વિખંડન થવાની શક્યતા છે?

  • A
    $0.5$
  • B
    $0.25$
  • C
    $0.6$
  • D
    $0.75$

Explore More

Similar Questions

$1.0 \, \text{minute}$ નું અર્ધ-આયુષ્ય ધરાવતા રેડિયોએક્ટિવ પદાર્થનો વિચાર કરો. જો અત્યારે એક ન્યુક્લિયસનું ક્ષય થાય,તો પછીનું ન્યુક્લિયસ ક્યારે ક્ષય પામશે?

બે અલગ-અલગ નમૂનાઓમાં સક્રિય ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર $2:3$ છે. તેમના અર્ધ-આયુષ્ય અનુક્રમે $2 \ hours$ અને $3 \ hours$ છે. $12 \ hours$ પછી,તેમની એક્ટિવિટીનો ગુણોત્તર કેટલો થશે?

એક રેડિયોએક્ટિવ પદાર્થનો ક્ષય અચળાંક $0.173 \, (years)^{-1}$ છે. તેથી:

Difficult
View Solution

જો $M_0$ એ રેડિયોએક્ટિવ પદાર્થનું પ્રારંભિક દળ હોય,જેનો અર્ધઆયુ ${t_{1/2}} = 5 \text{ વર્ષ}$ છે,તો $15 \text{ વર્ષ}$ પછી બાકી રહેલ પદાર્થનો જથ્થો કેટલો હશે?

બે રેડિયોએક્ટિવ તત્વો $R$ અને $S$ નીચે મુજબ વિઘટન પામે છે:
$R \rightarrow P + \alpha; \lambda_R = 4.5 \times 10^{-3} \, \text{years}^{-1}$
$S \rightarrow P + \beta; \lambda_S = 3 \times 10^{-3} \, \text{years}^{-1}$
શરૂઆતમાં $R$ અને $S$ ના પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર $2:1$ હોય,તો $R$ ના ત્રણ અર્ધ-આયુષ્ય સમય પછી આ ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo